નાઇલ નદીનાં દેશે
નાઇલ નદીનાં દેશે મુબારક કરે રાજ
ગંગા નદીના દેશે પરદેશી કરે રાજ
ત્યાં સ્વરાજ નથી ને લોકો છે દુખી ૩૦ વર્ષથી
અહી સ્વરાજ છતા લોકો છે દુખી ૬૩ વર્ષથી
ત્યાં તહરીર ચોકે સંપ થયો ને થઇ મોટી ક્રાંતિ
અઢાર દિવસના અંતે છોડી દીધી મુબારકે ગાદી
દુનિયા હવે જુવે છે કે આ કેવું રાજ થશે
સુરા સત્તા પર આવશે તો બહુ જ સારું થશે
અસુરો સત્તા લઇ લેશે તો બહુ જ ખોટું થશે
અહી
પાકી સૈનિકોને તાલીબાની મારે છે
શ્રીનગર શહેરે પાકી ઝંડો ફરકાવે છે
દિલ્હી શ્રીનગરથી બહુ દુર નથી
સુતા રહેવાનો હવે સમય નથી
ભારતના હિંદુ લોકો
તમે હવે તો જાગો
એકજ સમયે
અનેક શહેરે
સંપીને સૌ ભેગા થાવ
ક્રાંતિ માટે ધૂન કરો
બંધારણ ને પહેલા બદલો
અસુરોને ગાદીથી પાડો
સુરાઓ ને ગાદી બેસાડો
ભારત હિંદુ રાજ થાય
તે પછીજ સૌ ઘેરે જાવ
‘સ્કંદ’ કહે સૌ સંપ કરો
રૂસ્વત ખોરી દુર કરો
જુલમ અન્યાય દુર કરો
ચુસણખોરી દુર કરો
ભૂખ ગરીબી દુર કરો
સ્વરાજનો આનંદ માણો
ધર્મ ધજા સઘળે લહેરાવો