ચકલીને પકડો તો ચાંચ મારે છે
ચકલીને પકડો તો ચાંચ મારે છે
ભમરીને પકડો તો ડંખ મારે છે
મ્લેચ્છોને વખાણો તોય જાનથી મારે છે
ને શત્રુ ના ઝંડા સ્વદેશમાં લહેરાવે છે
એ કોણ છે જે લશ્કરને શાંત રાખે છે ?
સૈનિક-સિંહો પર શું સસલા રાજ કરે છે ?
શું બાયલા સત્તા પર આવ્યા છે ?
કે આ દેશના દુશ્મનો ચુટાણા છે ?
સ્વરાજ હોવાના બણગા નાં મારો, દુનિયા હસે છે
અલ્પ સંખ્યાના શત્રુ અહીં હિંદુઓ પર રાજ કરે છે
“સ્કંદ” કહે સુણો સૌ હિંદુ
સંપ કરો સતા પર આવો
બંધારણ સત્વર સુધારો
ભારત હિંદુ રાજ બનાવો
– સુરેશ વ્યાસ
‘Skanda’
See a Video: How buffalos save a calf from lions.