નિલકંઠ વિવાદ. ગોપાલદાસનો સરધારના નિત્યસ્વરૂપને સણસણતો

જવાબ. શાસ્ત્રો અને ગ્રંથોમાં ફેરફાર ન કરાવો.

==

Source: https://www.youtube.com/watch?v=nLqFV2SK1Ss

By Pankaj Patel

Greatly appreciating the authentic affirmation (in writing) from Sri Sahajananda Swami himself in Siksapatri Slokas #1, 2 & # 108

॥ अथ शिक्षापत्री ॥

वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि । वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ॥ १॥.

लिखामि सहजानन्दस्वामी सर्वान्निजाश्रितान् । नानादेशस्वितान् शिक्षापत्रीं वृत्तालयस्थितः ॥ २॥

स श्रीकृष्णः परम्ब्रह्म भगवान् पुरुषोत्तमः । उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ॥ १०८

Those who worship Swami Sahajananda as God above Lord Sri Krishna are lowest of all infidels subject to suffering in Hell.

Lord Sri Krishna says: (in Srimad Bhagavad Gita ): Bg. 7.7

 

मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ।

मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥ ७ ॥

O conqueror of wealth, there is no truth superior to Me. Everything rests upon Me, as pearls are strung on a thread.

 

Bg. 7.15:

न मां दुष्कृतिनो मूढा: प्रपद्यन्ते नराधमा: ।

माययापहृतज्ञाना आसुरं भावमाश्रिता: ॥ १५ ॥

 

Those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons do not surrender unto Me.

 

Bg. 16.18:

अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिता: ।

मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयका: ॥ १८ ॥

Bewildered by false ego, strength, pride, lust and anger, the demons (like modern followers of Sahajananda) become envious of Me, the Supreme Personality of Godhead, who is situated in their own bodies and in the bodies of others, and blaspheme against the real religion (of surrendering to Me, Krishna)!

 

Bg. 16.19:

तानहं द्विषत: क्रूरान्संसारेषु नराधमान् ।

क्षिपाम्यजस्रमश‍ुभानासुरीष्वेव योनिषु ॥ १९

Those who are envious and mischievous, who are the lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demoniac species of life.

 

आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।

मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥ २० ॥

Attaining repeated birth amongst the species of demoniac life, O son of Kuntī, such persons can never approach Me. Gradually they sink down to the most abominable type of hellish existence, (which these demons mistake for so called अक्षरधाम!)

Jay Sri Krishna 🙏

Hari Bol 🙏

By Hari On

તમારું સ્વામિનારાયણ ધર્મનું અને શિક્ષાપત્રીની માટેનું જ્ઞાન બહુ છીછરું છે .. તમારી દયા આ આવે છે કે તમે આટલા ધાર્મિક છો અને તમારુ કલ્યાણ ઇચ્છતા હશો…. જો ઈચ્છતા હો તો એકવાર ખરેખર…. start thinking outside the box…. તમે કૂવામાં ના એક દેડકા જેવા છો. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ધર્મની વ્યવસ્થા તરીકે આપી અને શિક્ષાપત્રીને વૈદિક ધર્મ અનુસાર છે, એવી માન્યતા પણ કાશી અને વડોદરાના પંડિતોએ આપેલી છે. આ હકીકત છે. હું સ્વામિનારાયણ નથી. પણ શિક્ષાપત્રીમાં જે ઉપાસના ભક્તિ માર્ગદર્શન શ્રીકૃષ્ણ માટે શ્રીજી મહારાજે ૬૧ લોકોમાં વર્ણવ્યું છે, તે પ્રમાણે છેલ્લા ૨૦૦ વર્ષથી કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો વર્તતો નથી. તમે તમારા ભગવાને તમને કરેલી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી. સહજાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણની ઉપાસના કરવાનું કહ્યું છે અને તમે કોઈ સ્વામિનારાયણની ઉપાસના કરો છો. એમણે ગોલોક ધામ ની વાત કરી છે … અને તમે અક્ષરધામ કો છો .. એનું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ઉલ્લેખ કર્યો નથી. એટલે તમે શિક્ષાપત્રી વૈદિક ધર્મ અનુસાર લખી અને પછી તમારા ધર્મને સનાતન ધર્મ નો ભાગ તરીકે ઓળખાવો. પણ તમે જે ધર્મ વ્યવસ્થા રાખી છે, એ પ્રમાણે તો વર્તતા નથી. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ, ગીતા, ભાગવત, વગેરેને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મના પુસ્તકો તરીકે માન્યતા આપે છે. એમાં સત્સંગીજીવન ક્યાંય આવતું નથી… કે બીજા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો આવતા નથી. અને એમાય બીએપીએસ વગેરે તો એ શિક્ષાપત્રમાં ઘણી બાંધછોડ કરી દીધી.. શિક્ષાપત્રીમાં છે…. કે એ ફક્ત આચાર્ય મૂર્તિ પ્રતિષ્ઠા કરી શકે જ્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અડધાથી વધારે મંદિરોમાં સાધુએ કે જેમને આચાર્ય દીક્ષા નથી આપી… તેમણે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. સહજાનંદ સ્વામી એ ફરેણી નામના ગામમાં લગભગ ૨૧ વર્ષની ઉંમરે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો એવી દંતકથાઓ સ્વામિનારાયણના સાધુઓ કરતા હોય છે. હવે એ શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ લગભગ 45 વર્ષની ઉંમરે લખી એમ લાગે છે,…. છતાં 25 વર્ષ પછી પણ સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાનું કહ્યું નથી! અને શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનો કહ્યો છે. એ જમાનામાં શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર…. શ્રી કૃષ્ણ શરણમ મમ હતો! હવે જો તમે શ્રીકૃષ્ણનો હસ્તાક્ષર મંત્ર નહીં જપતા હો, તો અંત સમયે તમારી માન્યતા પ્રમાણે તમને કોણ લેવા આવશે અને કયા ધામમાં જશો??? સ્વામિનારાયણના સાધુએ મોટાભાગના લોકોનું brainwash વાસ કરી નાખ્યું છે.

શિક્ષાપત્રી વાંચો અને એ પ્રમાણે વર્તો તો કોઈ વિવાદ છે. નહીં 🙏સનાતન હિંદુ ધર્મ કી જય હો❗

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s